વાત્સલ્યમ્ સમાચાર
ઝગડીયા તાલુકાના બામલ્લા ગામ ખાતે બહેનોના સ્વાસ્થ્ય અંતર્ગત અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બમલ્લા ખાતે રાજેશ્રી પોલી ફીલ કંપનીના સહયોગથી દેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા બહેનોના સ્વાસ્થ્ય અંતર્ગત એક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર દ્વારા બહેનોને અંગત મુંજવણો જાણી અને તેનું નિરાકરણ લાવી અને તે કેવી રીતે હેલ્ધી જીવન જીવી શકે એ માટેનું સરસ સુંદર આયોજન કરવામાં આવેલ હતું આ પ્રોગ્રામ દરમિયાન રાજશ્રી પોલિફિલ કંપનીના કર્મચારીઓ તેમજ સરપંચ તલાટી અને અન્ય ગ્રામજનોએ મહિલાઓ એ હાજરી આપી હતી કાર્યક્રમ ના અંતે બેહનો ને છ મહિના ચાલે તેટલા સેનેટરી નેપકીન આપવામાં આવ્યા હતા બહેનોએ દેવ ફાઉન્ડેશન તેમજ રાજશ્રી પોલિફિલ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો…
ઈરફાન ખત્રી
રાજપારડી