જંબુસર આમોદ 150 વિધાનસભા ના ધારાસભ્ય ડી.કે.સ્વામી એ પીવાનાં પાણી ચાલી રહેલી યોજના ના કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું

0
10
વાત્સલ્યમ્ સમાચાર

આજરોજ જંબુસર ગ્રામ્ય વિસ્તારમાં ઉત્તર બારા જૂથ 50 લાખ લીટર પીવાના પાણીની તથા જંબુસર નગરપાલિકા ના વિસ્તાર માટે 65 લાખ લીટરની પીવાના પાણીની ચાલી રહેલી યોજના ના કામોનું સ્થળ નિરીક્ષણ કરતાં જબુંસર આમોદ 150 વિધાનસભા ના ધારાસભ્ય ડી.કે.સ્વામી 919687190004 status 72404cef58434b88b63c0b67340ce313
રિપોર્ટર વિજયસિંહ ચૌહાણ

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews