જંબુસર તાલુકાના નાડા ગામે આવેલ ongc ના વેલ નંબર 2 પર ongc દ્વારા વેસ્ટ કેમિકલ વારા પાણી નો ખુલ્લા મા નિકાલ
દુર્ગંધ મારતું ongc નુ પાણી ખુલ્લા મા વહેતું જોવા મણ્યું
આ પાણી નિકાલ માટે શું ગુજરાત પોલ્યુશન વિભાગે પરમિશન આપેલી છે ખરી તે ચર્ચા નો વિષય બન્યો
વર્ષોથી આ કાર્ય ચાલતું હોય તેવું ગ્રામજનો નુ કેહવું
ખરેખર આ પાણીને ટ્રીટમેન્ટ કરીને તેનો નિકાલ કરવાનો હોય છે ન કે આવી રીતે ખુલ્લામાં છોડવામાં આવે
દુષિત પાણીના કારણે વિસ્તારના પશુઓ પણ ચરવા માટે જતા હોય છે અને આ દૂષિત પાણીથી કોઈ પશુનું મોત થશે તો જવાબદાર કોણ એવી લોક મૂકે ચર્ચા જોવા મળી હતી
વર્ષોથી પ્રેસરથી પાણી છોડવામાં આવતું હતું પરંતુ નાડા ગામના વતની ભરત ગોહિલ દ્વારા વિડીયો વાયરલ કરતા ongc ના અધિકારીઓએ પેસર ઓછું કરવાની ફરજ કેમ પડી
થોડા દિવસ પેહલા ઉબેર ગામે દુષિત પાણી પેસર દ્વારા છોડવામાં આવ્યુ હતુ અને ખેડૂતોના પાકને નુકસાન કરવામાં આવ્યુ હતુ
આવા કાર્ય કરનારાઓને કોણ બચાવી રહ્યું છે