જંબુસર ટાઉન વિસ્તારમાં આવેલ શ્રીગોવર્ધનનાથજીની હવેલીવાળા મોટામંદીરમાં થયેલ ચોરીનો ગણતરી કલાકોમાં ભેદઉકેલી આરોપી ઓ તથા મુદ્દામાલ શોધી કાઢતી જંબુસરપોલીસ

0
23
વાત્સલ્યમ્ સમાચાર

પોલીસમહાનિરીક્ષકશ્રી સંદીપસિંહવડોદરા વિભાગ તથા ભરૂચ જીલ્લાના પોલીસઅધિક્ષકશ્રી ડો.લીનાપાટીલ સાહેબનાઓતરફથી જીલ્લામાં મિલ્કત સબંધીતગુનાઓસોધી કાઢવા સારૂ અને કાયદેસર કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપેલ. જે આધારે તા.૨૩/૦૩/૨૦૨૩ના રોજજંબુસર પોલીસસ્ટેશનમાં નોંધાયેલ પાર્ટ એગુ.ર.નં.૧૧૧૯૯૦૨૭૨૩૦૧૮૭/૨૦૨૩ ઈ.પી.કો. કલમ-૪૫૪, ૪૫૭, ૩૮૧ મુજબના ગુનાના કામના અરોપીને શોધી કાઢવા સારૂ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.ચૌધારી સા. જંબુસર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ અને સુચના આધારે જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરવી.એન.બારી તથાપો.સ.ઈ જે.જી.કામળીયા તથા સ્ટાફના પોલીસમાણસોની અલગ-અલગ ટીમો બનાવી બાતમી આધારે ચોરીના મુખ્ય આરોપી તથા સહઆરોપીને ગણતરીના કલાકોમાં મુદ્દામાલસાથેશોધીકાઢી ઝડપી લઇ જંબુસરપોલીScreenshot 2023 0324 201019સ સ્ટેશને લાવી કાયદેસરની કાર્યવાહી કરેલછે.આરોપી – (૧)કિશોરકુમારઉફેરવી S/0વસંતરાવઅંબાલાલભગત(જાદવ)જાતે-મારાઠાઉ.વ.૨૬ધંધો-મંદિરમાં નોકરીરહે,જબુસરજુનીપો.સ્ટઓફીસનીબાજુમાં, મોટામંદીરપાસે તા.જંબુસર જી.ભરૂચ (૨) અક્ષયભાઈઉર્ફે પપ્પુ બ્રહદેવસીતારામખટકે ઉ વ ૩૦ધંધો-વેપારરહે, જંબુસર, સોની ચક્લા, શાક માર્કેટનીબાજુમાંતા જબુસર જી.ભરૂચમુળરહેલીંગીવરેતા અપાડી જી.સાંગલી(મહારાષ્ટ્ર) (૩) બિરૂદેવS/0લક્ષ્મણપાંડુરંગયોરાદજાતે-મરાઠીઉ.વ.ર૫ધંધો-વેપારરહે, જંબુસર, ગણેશચોક, મહાલક્ષ્મીમંદીનુઈબાજુમાંતા.જંબુસરજી. ભરૂચમુળરહે,ગુડેવાડીતા.પડી જી.સાંગલી (મહારાષ્ટ્ર)

કામગીરીકસ્તાર:-(૧)વી એન રબારીપોલીસઈન્સ્પેકટરજંબુસરપોલીસસ્ટેશન (૨)જે.જી.કામળીયાપોલીસસબઈન્સ્પેક્ટરજંબુસરપોલીસસ્ટેશન (૨)આપો.કો. રજનીકાંતદિનેશભાઈબનં.૭૧જંબુસરપોલીસસ્ટેશન (૩)અપો.કો.કનકસિંહમેરૂભાબનં.૧૫૧૩જંબુસરપોલીસસ્ટેશન (૪)અપો.કો. ઉમંગભાઈહરીભાઈબનં.૧૦૩૧જંબુસરપોલીસસ્ટેશન

રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews