BODELICHHOTA UDAIPUR

બોડેલી તાલુકાના સાલપુરા ગામની સીમમાંથી ૪૦ વર્ષથી મહિલા બે ભાન અવસ્થામાં મળી.

બોડેલી તાલુકાના સાલપુરા ગામની સીમમાંથી ૪૦ વર્ષથી મહિલા બે ભાન અવસ્થામાં મળી. પ્રાપ્ત થતી વિગતો અનુસાર બોડેલી તાલુકાના સાલપુરા ગામની સીમમાં અજાણી મહિલાની બે ભાન અવસ્થામાં પડી હોવાની જાણ બોડેલી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં સ્થાનિક લોકોને પૂછતા કોઈ ઓળખતું ન હોવાની વિગત પ્રાપ્ત થઈ હતી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મહિલા ને વડોદરા એસએસસી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું

મહિલાનીબોડીને એસ એસ જી હોસ્પિટલમાં કોલ્ડરૂમમા રાખવામાં આવેલ છે મૃતક મહિલાએ કાળા કલરનું ગ્રાઉન્ડ પહેરેલ છે તેમજ દાળીના ભાગે છૂંદણા નું નિશાન છે.મહિલાનું નામ તથા સરનામાની કોઈ વિગત પ્રાપ્ત થઈ નથી મહિલા કોઈના સગા સંબંધીમાં હોય તો બોડેલી પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવો આકામની વધુ તપાસ બોડેલી પોલીસ સ્ટેશન એ એસ આઇ. બીપીન કુમાર ચલાવી રહ્યા છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

 

[wptube id="1252022"]
Back to top button