વાત્સલ્યમ્ સમાચાર
- એ.સી.બી. સફળ ટ્રેપ ::
છોટાઉદેપુર બ્રેકીંગ
ઝોઝ પોલીસ સ્ટેશન હેર્ડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા
ઝોઝ પોલીસ સ્ટેશનના હેર્ડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ નારસિંગ રાઠવા 10000 ની લાંચ લેતા ઝડપાયા
ફરિયાદના સાળાને ઝોઝ પોલીસ સ્ટેશનના 135 મુજબના ગુનામાં આરોપીને છોડવા માટે 10 હજારની માંગી હતી લાંચ
વડોદરા ACB દ્વારા છટકું ગોઢવી રંગે હાથે કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો
ઝોઝ પોલીસ સ્ટેશન માંથી રંગે હાથ ઝડપી પાડ્યો