વાત્સલ્યમ્ સમાચાર
તા.૦૪.૧૦.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ગલાલિયાવાડના યુવક બીમારીથી કંટાળી ટ્રેન નીચે પડતું મૂકી 23 વર્ષીય યુવાનએ આપઘતા કર્યો હુવાનું જાણવા મળેલ છે
દાહોદના એકતા ગ્રાન્ડઉ પાસે આવેલ રેલવે ટ્રેક પર દાહોદ તાલુકાના ગલિયાવાડ ગામના 23 વર્ષીય યુવાનએ પોતાને થયેલ કોઈ બીમારીથી કંટાળીને આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે જે યુવક દાહોદ ગલાલીયાવાડમાં રહેતો હોવાનું પણ જાણવા મળેલ છે યુવકનું નામ.પ્રકાશભાઈ બીલવાળ આશરે ઉંમર.33વર્ષ પરિવારને જાણ થતા પરિવાર શોખનું માતમ છાયું હતું અકસ્માતની જાણ થતા દાહોદ રાજકીય રેલવે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી રાજકીય રેલવે પોલીસે મૃતદેહનો કબ્જો લઈ મૃતદેહને પોસ્ટ મોર્ટમં અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવું હોવાનું જાણવા મળેલ છે