વાત્સલ્યમ્ સમાચાર
તા.૦૫.૧૦.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી તાલુકાના પીછોડામાં આઝાદભારતી બાળ સંસ્કાર કેન્દ્ર પીછોડામાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી
સંજેલી તાલુકાના પીછોડામાં શ્રી રાષ્ટ્રભક્તિ જન સેવા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઝાદ ભારતી બાળ કેન્દ્ર કાર્યરત છે. આ બાળ કેન્દ્રમાં પીછોડાના કેયુરભાઈ ની જન્મ દિવસની આજરોજ ઉજવણી કરવામાં આવી. જેમાં લીમખેડા ઘટક -2 ના Pse ઇન્સ્કટર મતિ મીનાક્ષીબેન હાજર રહીને કેયુર કુમારને કુમ કુમ તિલક કરી નોટબુક, બોલપેન, આપી તેમજ ચોકલેટ ખવડાવીને ઉજવણી કરવામાં આવી તમામ બાળકોને ચોકલેટો આપી અને અભિનંદન આપવામાં આવ્યા