ઝાલોદ નગરમાં હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને પોલિસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ યોજાઈ 

0
16
વાત્સલ્યમ્ સમાચાર

તા.06.03.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

IMG 20230306 WA0040 1ઝાલોદ નગરમાં હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને પોલિસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ યોજાઈ

પીએસઆઇ રાઠવાની આગેવાની હેઠળ ફૂટ પેટ્રોલીંગ યોજાઈ

ઝાલોદ નગરમાં આગામી તહેવાર નગરમાં શાંતિ રીતે પસાર થાય તેમજ નગરમાં કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેને અનુલક્ષીને નગરના દરેક વિસ્તારોમાં પોલિસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલીંગ યોજાઈ હતી. આ ફૂટ પેટ્રોલીંગ પીએસઆઇ રાખવાની આગેવાની હેઠળ યોજાઈ હતી.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews