લીમડી પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવનો સાથે શાંતી સમિતિની મીટીંગ યોજવામાં આવી

0
20
વાત્સલ્યમ્ સમાચાર

તા.૨૬.૦૩.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

IMG 20230326 WA0013લીમડી પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવનો સાથે શાંતી સમિતિની મીટીંગ યોજવામાં આવી

આગામી રામનવમીના તહેવાર અન્વયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતીપૂર્ણ રીતે હર્ષોલ્લાસથી તહેવારની ઉજવણી થાય તે માટે લીમડી પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવનો સાથે શાંતી સમિતિની મીટીંગ યોજવામાં આવી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews