DAHODDAHOD CITY / TALUKO
લીમખેડામાં શિક્ષિકા સાથે એટીએમ છેતરપિંડી મદદના બહાને અજાણ્યા શખ્સે એટીએમ કાર્ડ બદલી નાખ્યું

તા.૦૯.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડામાં શિક્ષિકા સાથે એટીએમ છેતરપિંડીની મદદના બહાને અજાણ્યા શખ્સે એટીએમ કાર્ડ બદલી નાખ્યું પિન નંબર જાણી લીધા બાદ કાર્ડની અદલાબદલી કરી શિક્ષિકાના ખાતામાંથી ટુકડે-ટુકડે 50,000 રૂપિયા ઉપાડ્યા મોબાઈલમાં મેસેજ આવતા છેતરપિંડીનો થયો પર્દાફાશ તરત જ ખાતું બ્લોક કરાવીને શિક્ષિકાએ બચાવ કર્યો લીમખેડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધવા શિક્ષકએ આપી લેખિત ફરિયાદ સીસીટીવી ફૂટેજને આધારે પોલીસની આરોપીને શોધવા તપાસ શરૂ એટીએમમાં અજાણી વ્યક્તિની મદદ લેવાનું ભારે પડ્યું



