DAHOD

દાહોદ શહેરના જૂની કોર્ટ રોડ ભીલવાડા આવેલ અંબે માતાજીના મંદિર પર માતાની જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી

તા.06.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ શહેરના જૂની કોર્ટ રોડ ભીલવાડા આવેલ અંબે માતાજીના મંદિર પર માતાની જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી

દાહોદ શહેરના જૂની કોર્ટ રોડ ભીલવાડા વિસ્તાર ખાતે આવેલ અંબે માતાજીના મંદિરે દર વર્ષ જેમ આજના દિવસે માતાની જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ આજના દિવસે અહીંના સ્થાનીક માંઈ ભક્તો દ્રારા આ અંબે માતાજીના મંદિર પર કેક કાપી માતાના જન્મ દિવસની ઉજવણી કાવામાં આવી હતી આ ઉજવણીમાં આ વિસ્તારના માંઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બાદ માતાજીની આરતી સહીત વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!