ARAVALLIGUJARATMEGHRAJ

ઇસરી પો.સ્ટે. વિસ્તારના કંટાળુ ગામની સીમમાંમાંથી અલગ અલગ દેશી/વિદેશી દારૂની કિંમત રૂપિયા ૩૫,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડ્યો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ઇસરી પો.સ્ટે. વિસ્તારના કંટાળુ ગામની સીમમાંમાંથી અલગ અલગ દેશી/વિદેશી દારૂની કિંમત રૂપિયા ૩૫,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડ્યો

નાયબ પોલીસ મહાનીરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી શેફાલી બારવાલ સાહેબ અરવલ્લી મોડાસા નાઓએ રાજસ્થાન રાજ્યના બોર્ડરના રસ્તાઓ ઉપરથી ગુજરાત રાજયમાં ગે.કા રીતે પ્રોહિબિશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર રોક લગાવવા અસરકારક કામગીરી તેમજ નાકાબંધી કરવા જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપેલ.

3

જે અનુસંધાને પોલીસ આપક્ષકથી શેફાલી બરવાલ સાહેબ નાઓને મળેલ અંગત બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર  એચ.આર.ડામોર નાઓએ ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારના કંટાળુ ગામની સીમમાંથી બજાજ પલ્સર મો.સા. ઉપર લઇ જતા જુદા જુદા બ્રાન્ડના પ્રોહી મુદ્દામમાલ પકડી પાડી પ્રોહિ કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

Back to top button
error: Content is protected !!