વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાંં આવી તાલુકા પ્રમુખ તરીકે ભગવતી બેન પ્રવીણ ભાઈ સાંખટ અને ઉપપ્રમુખ તરીકે દિવાળી બેન ભીખાલાલ કિડેચા ની વરણી કરાઈ
ગીર ગઢડા તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ વરણી…
ચૂંટણી અધિકારી શ્રી અશોકભાઈ ચૌધરી નાયબ જિલ્લા વિકાસ અધિકારી ની ઉપસ્થિતિમાં પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી કરવામાં આવી છે ગીર ગઢડા નવરસિત તાલુકો બન્યા બાદ આ ચોથી ટ્રમ ચાલુ થતા અને ત્રીજી ટ્રમ પૂર્ણ થતા નવા પદાધિકારી ની વરણી કરવામાં આવી
નવરચીત ગીર ગઢડા તાલુકામાં આજ સુધીમાં ચાર પ્રમુખોની વર્ણી કરવામાં આવી છે તેમાં ચારે ચાર મહિલા પ્રમુખ બન્યા છે એસ સી. અનુસૂચિત જાતિની પ્રથમ બેઠક અનામત માં ભગવતીબેન પ્રેમજીભાઈ સાખટ ઝૂડવડલી ની પ્રમુખ તરીકે વરણી થઈ છે
ભગવતીબેન શિક્ષણ ક્ષેત્રે MA.BA.B.ed.LLB.MSW.PGDS પાસ છે એક એજ્યુકેશન પ્રમુખ મળતા તાલુકાનો વિકાસ વેગ પકડશે તેવું સૌ કોઈ ઈસી રહ્યા છે ઉપપ્રમુખ તરીકે દિવાળીબેન ભીખાભાઈ કિડેચા ધોકડવા ની વરણી કરવામાં આવી છે.
આજની આ બેઠકમાં કુલ 20. જે માંથી 4. સભ્ય કોંગ્રેસ અને એક ભાજપ સભ્ય ગેર હાજર રહ્યા હતા…