ANANDANAND CITY / TALUKOGUJARAT

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વાસદ ખાતે પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વાસદ ખાતે પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ

તાહિર મેમણ – આણંદ 07/06/2024- વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પયાર્વરણ જાળવણીના અનુસંધાનમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વાસદ ખાતે સેમિનાર તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં સંસ્થાના આચાર્યશ્રીએ પર્યાવરણ જાળવણી સંદર્ભે વૃક્ષારોપણ પણ ભાર મૂકવાની હિમાયત કરી હતી.તેમણે તાલીમાર્થી વિદ્યાર્થીઓને પણ પર્યાવરણની જાળવણી માટે સંકલ્પબધ્ધ કર્યા હતા.

વધુમાં આ વેળાએ તાલીમાર્થી વિદ્યાર્થીઓએ પર્યાવરણ દિનની ઉજવણી પ્રસંગે વક્તવ્ય આપ્યું હતું. જેમાંથી પ્રથમ પાંચ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઓદ્યાગિક તાલીમ સંસ્થાના શ્રી મેનન કાલી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!