વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીરગઢડા તાલુકામાં આયુષ્યમાન ભવ: લોન્સીંગ કાર્યક્રમ યોજાયો
તાલુકા પંચાયત ગીરગઢડા ના પ્રમુકશ્રીનો ચાર્જ સાંભળતા ની સાથે પ્રથમ દિવસે જ ભગવતી બેન એ આરોગ્ય લક્ષી સેવાઓ ની કામગીરી હાથમાં લીધી. ગીરગઢડા તાલુકામાં આયુષ્યમાન ભવ: લોન્સીંગ કાર્યક્રમ યોજાયો
ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકા કક્ષાનો આયુષ્યમાન ભવ: લોન્સીંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
જેમાં. તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રીમતી ભગવતીબેન પી. સાખંટ , સરપંચ શ્રી કશુભાઇ ભાલીયા , તાલુકા હેલ્થ ઓફીસર શ્રી ડો. એ.પી. માકડીયા , સી.એચ.સી. અઘિક્ષક શ્રી ડો. યોગેશ જેઠવા તેમજ તમામ કર્મચારી ની બહોળી સંખ્યા માં હાજરી આપવામાં આવી.
ભારત ના વડાપ્રઘાન શ્રી નરેન્દભાઇ મોદી ના જન્મ દિવસર થી લઇ ને મહાત્મા ગાંઘી ના જન્મ સુઘી એટલે કે ૧૭ સટેમ્બર થી લઇ ને બીજી ઓકટોમ્બર સુઘી છેવાડા ના ગામડા સુઘી તમામ વ્યકિતઓ ને આયુષ્યમાન કાર્ડ , ABHA કાર્ડ ,તેમજ ૩૦ વર્ષ થી મોટી ઉમરના લોકોનું સ્કીનીંગ કરવામાં આવશે. અને ગામડે – ગામડે આયુષ્યમાન મેળા અને આયુષ્થમાન સભા નું આયોજન કરવા માટે ની તૈયારીઓ દર્શાવી હતી