વાત્સલ્યમ્ સમાચાર
છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળોનો આખરે અંત.
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની જવાબદારી બ્રાહ્મણ સમાજ ના પલ્લવીબેન જયદેવભાઈ જાનીના શિરે ગઈ છે અને ઉપપ્રમુખ તરીકે ખારવાસમાજ ના જયેશભાઈ માલમડીની વરણી કરવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે ચંદ્રીકાબેન સીકોતરા, દંડક તરીકે પ્રજાપતીસમાજ ના ભાવીકાબેન સવનીયા અને પક્ષના નેતા તરીકે લોહાણાસમાજ ના દીક્ષિતા બેન અઢિયાની વરણી કરવામાં આવી છે.
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ