DAHODGUJARATSINGVAD

સીંગવડમાં સરકારી અનાજના દુકાનદારની ખુલ્લેઆમ ગુંડાગીરી, કાર્ડધારક પર કર્યો હિંસક હુમલો

તા.૨૦.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sigvad:સીંગવડમાં સરકારી અનાજના દુકાનદારની ખુલ્લેઆમ ગુંડાગીરી, કાર્ડધારક પર કર્યો હિંસક હુમલો

રેશનકાર્ડ ધારકે અનાજ ઓછુ આપ્યાનુ કહી રસીદ માંગતા સરકારી દુકાનદાર મોહન ડાયરાએ પિત્તો ગુમાવ્યો’ હું ચોર છું, થાય તે કરી લે’ કહી દુકાનદારે ગ્રાહકને જાહેરમાં લાફા ઝીંક્યા મોબાઈલમાં ૨૫ કિલોનો મેસેજ છતાં રેશનકાર્ડમાં માત્ર ૧૦ કિલો લખી ઓછુ અનાજ આપી ભ્રષ્ટાચારનો આરોપ દારૂના નશામાં ચૂર દુકાનદારે કાર્ડધારકને જાનથી મારી નાખવાની આપી ગંભીર ધમકી આપ્યાનો આક્ષેપ લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોરના નિવાસસ્થાન નજીક જ સરકારી દુકાનદાર મોહન ડાયરાની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ ભોગ બનનાર મહેન્દ્ર વાખળાએ પુરાવા સાથે રણધીકપુર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી ગરીબોના હકનું અનાજ ઓળવી જનારા ભ્રષ્ટ સંચાલકનું લાયસન્સ રદ કરવા ઉઠી પ્રબળ માંગ

Back to top button
error: Content is protected !!