GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

બિહાર માં એનડીએને સ્પષ્ટ બહુમતી મળતા કાલોલ ખાતે સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં ફટાકડા ફોડી વિજય ઉત્સવની ઉજવણી કરાઇ

 

તારીખ ૧૪/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

આજરોજ બિહાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવતા ભાજપ સમર્પિત એનડીએને સ્પષ્ટ બહુમતી મળતા કાલોલમાં ફટાકડા ફોડી ભારે ઉત્સાહપૂર્વક ભારત માતાકી જય ના સુત્રોપોકારી 18 પંચમહાલ લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ તેમજ કાલોલના ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ પાલિકાના કોર્પોરેટરો સંગઠનના કાર્યકરો દ્વારા એકબીજાનું મોઢું મીઠું કરાવી બિહાર વિધાન સભામાં મળેલી ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી સાસંદ દ્વારા જણાવ્યું કે બિહાર વિધાનસભામાં એનડીએ ની પુનઃ સરકાર બનતા તમામ કાર્યકરોમાં અને સમગ્ર કાલોલ તાલુકામાં ઉત્સવનો માહોલ સર્જાયો છે.

Back to top button
error: Content is protected !!