JMC-હોટલ,રેસ્ટોરન્ટ,ફરસાણની તપાસ-તાકીદ કરાઇ-નમુના લેવાયા

0
875
વાત્સલ્યમ્ સમાચાર

JMC-હોટલ,રેસ્ટોરન્ટ,ફરસાણની તપાસ-તાકીદ કરાઇ-નમુના લેવાયાIMG 20231026 114027 IMG 20231026 113954 IMG 20231026 114008

જામનગર ( નયના દવે)

 જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા અલગ-અલગ વિસ્તાર મા આવેલ ફરસાણ ,ફાસ્ટફૂડ,હોટલ-રેસ્ટોરન્ટ/આઈસ ફેક્ટરી માં એફ.એસ.ઓ. એ રૂબરૂ ઇન્સપેક્સન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા,આજી નો મોટો નો ઉપયોગ ન કરવો,એપ્રોન કેપ-ગ્લોવ્ઝ પહેરવા,તેમજ ફ્રીઝ ની હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,રસોડા ની યોગ્ય સફાઈ કરવી,ફૂડ કલર નો ઉપયોગ ન કરવો ,સમયસર પેસ્ટકંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતાં કર્મચારી ના ફીટનેશ સર્ટીફિકેટ કરવા વગેરે બાબત અંગે તાકીદ કરવામાં આવ્યા. જેમાં નીચે મુજબ ની પેઢી ની મુલાકાત લીધી હતી.

૧ મધુસુદન મસાલા લિમીટેડ (કોલ્ડ સ્ટોરેજ) હાપા
૨ અમી આઈસફેક્ટરી ”
૩. શિવમ કોલ્ડ સ્ટોરેજ ”
૪ સમ્રાટ મસાલા (કોલ્ડ સ્ટોરેજ) ”
૫ જેઠવા આઈસ ફેક્ટરી ”
૬ અલંકાર ડેરી(મેન્યુ.યુનીટ) ”
૭ વિરાજ પનીર માર્ટ કામદાર કોલોની
(૬૦kg પનીર નું ટ્રોફૂ બંસી ફૂડ રાજકોટ થી આવેલ જે લેબલ વગર હોવાથી પરત મોકલવા તાકીદ કરેલ.)
૮ શિવ સાગર ગોડાઉન કામદાર કોલોની
(૨૦ કિલો પેંડા/બરફી નાશ કરાવેલ )
૯ કાનો માલધારી રેસ્ટોરન્ટ ખોડીયાર કોલોની
(૨૦ કિલો અનહાઇજેનિક ખાદ્ય પદાર્થ નો નાશ કરાવેલ.)
૧૦ ન્યુ યાદવ હોટલ ૫૮ દિગ્વિજય પ્લોટ
૧૧ ઓધવરામ ફરસાણ ૫૮ દિગ્વિજય પ્લોટ
(૨૦ કિલો તેલ ૨૫ PPM ઉપર જણાતા નાશ કરાવેલ.)
૧૨ વિશ્વા ફરસાણ ગોકુલનગર
૧૩ દેવરાજ નમકીન ”
૧૪ શ્રી ખેતેસ્વર સ્વીટ & નમકીન ”
૧૫ હરી ઓમ ફરસાણ & સ્વીટ ગોકુલનગર
(૩૦ કિલો તેલ ૨૫ PPM ઉપર આવતા નાશ કરાવેલ.)
૧૬ સ્નેક્સ પોઈન્ટ હિમતનગર રોડ
૧૭ હેલ્ધી બાઇટ્સ ”
૧૮ ય્મ્મીસ ફૂડ અંબર સિનેમા રોડ
૧૯ ફોજી પંજાબી ઢાબા રેલ્વે સ્ટેશન રોડ

 

*ફૂડ સેફ્ટી ઓફિસર જામનગર*

 જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારાદશેરા ના તહેવાર નીમેતે અલગ અલગ વિસ્તારમાં માંથી કુલ ૧૦ જેટલા ખાદ્ય પદાર્થ ના નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા.જેનાપૃથ્થકરણ રીપોર્ટ આવે થી આગળની FSSAI-2006 તથા નિયમો-2011 હેઠળ આગળ કાર્યવાહી કરવામાં આવશે
ક્રમ પેઢીનું નામ નમુના નું નામ વિસ્તાર
૧ મિલન ટ્રેડર્સ શુધ્ધ ઘી (લુઝ) ગ્રેઇન માર્કેટ
૨ કાશ ટ્રેડર્સ શુધ્ધ ઘી (લુઝ) ગ્રેઇન માર્કેટ
૩ વિશાલ ટ્રેડીંગ કં ગાય નું ઘી (લુઝ) ગ્રેઇન માર્કેટ
૪ હિરેન ટ્રેડર્સ ઘી (લુઝ) ગ્રેઇન માર્કેટ
૫ એન.જી.ટ્રેડર્સ ભેસ નું ઘી (લુઝ) લીંડી બજાર
૬ એચ.વી.ટ્રેડર્સ શુધ્ધ ઘી (લુઝ) લીંડી બજાર
૭ શક્તિરાજ હોટલ જલેબી (લુઝ) સુમેર ક્લબ રોડ
૮ જોષી ફરસાણ માર્ટ જલેબી (લુઝ) એસ.ટી.બસ સ્ટેન્ડ બાજુમાં
૯ પૂજા સ્વીટ & ફરસાણ માર્ટ ફાફળા (લુઝ) હીરજી મીસ્ત્રી રોડ
૧૦ ન્યુ યાદવ હોટલ ફાફડા (લુઝ) ૫૮ દિગ્વિજય પ્લોટ

@_____________

BGB hogayata

gov.accre.Journalist

jmr

8758659878

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews