વાત્સલ્યમ્ સમાચાર
14-નવેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- દિવાળીના પાવન પર્વ નિમિત્તે કચ્છના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભા.જ.પા. ના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા જી દ્વારા ભુજ શહેરમાં શ્રમિક વિસ્તારમાં દિવાળી નિમિતે મિઠાઈનું વિતરણ કરી તેમની સાથે દિવાળી તહેવારાની ઉજવણી કરી. આ પ્રસંગે ભુજ શહેર ભા.જ.પા. ના પ્રમુખ શ્રી બાલકૃષ્ણભાઈ મોતા, ભુજ નગરપાલિકા સત્તાપક્ષના નેતા શ્રી કમલભાઈ ગઢવી, સદસ્યા શ્રી રસીલાબેન પંડ્યા, મનીષભાઈ બારોટ ઉપસ્થિત રહયા.