વાત્સલ્યમ્ સમાચાર
26 માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- SSC / HSC માચૅ – 2023 ની પરીક્ષા જોર શોર થી ચાલી રહી છે, ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- કચ્છ ગ્રાન્ટેડ ઉપાધ્યક્ષ શ્રી રૂપેશભાઈ સોલંકી ને વિઝલેન્સ સ્કોવોર્ડ પાટણ જિલ્લા માટે પસંદગી કરવામાં આવેલ છે ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છની સમગ્ર ટીમ રૂપેશભાઈ સોલંકી ને ઉત્તરોતર પ્રગતિ કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.