LUNAWADAMAHISAGAR

બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત શ્રી વિવેકાનંદ વિધામંદિર, વીરપુર ખાતે કાર્યક્રમ યોજાયો

મહીસાગર DHEW દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત શ્રી વિવેકાનંદ વિધામંદિર, વીરપુર ખાતે પ્રોગ્રામ નું આયોજન કરેલ જેમાં મુખ્ય મહેમાન સામાજિક કાર્યકર સોનલબેન પડ્યાના હાજર રહેલ તેમજ મહિલા અને બાલવિકાસ વિભાગના (DHEW)- જેન્ડર સ્પેશ્યલિસ્ટ દીપિકાબેન ડોડીયાર, PBSC ના કાઉન્સેલર- નિલેશ્વરીબેન પરમાર, વિરપુર પોલિસ સ્ટેશન સી-ટીમના HPC- મંજુલાબેન, F.F.W.Cના સહ-કોડીનેટર: દીપિકાબેન સોની, સામાજિક અગ્નણી- મુકેશભાઈ શ્રીમાળી તેમજ પારુલભાઈ સોની શાળાના પ્રિન્સિપાલ -જયશ્રીબેન પટેલ,સ્ટાફગણ અને વિધાર્થીઓએ ભાગ લીધેલ આમ, આ પ્રોગ્રામમાં ગુડટચ બેડટચ, બેટીબચાવો બેટી પઢાવો યોજના,181 મહિલા હેલ્પલાઇન, સી-ટીમ, pbsc, osc, 1098 , તેમજ મહિલા અને બાળવિકાસ વિભાગની અન્ય યોજનાઓ માહિતી આપેલ

[wptube id="1252022"]
Back to top button