LUNAWADAMAHISAGAR

રાષ્ટ્રીય યુવા દિવસ કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા ખાતે ઉજવવામાં આવ્યો

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

રાષ્ટ્રીય યુવા દિવસ કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા ખાતે ઉજવવામાં આવ્યો

યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા વિકાસ અધિકારી મહીસાગર દ્વારા આયોજિત રાષ્ટ્રીય યુવા દિવસની કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા ખાતે ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓએ વડાપ્રધાનનો  જીવંત પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો અને જિલ્લાકક્ષા મહાકુંભમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓ દ્વારા અવનવી કૃતિઓ રજૂ કરવામાં આવી.નંબર મેળવેલ વિદ્યાર્થીઓને જિલ્લા રમતગમત અધિકારી અને શાળાના આચાર્યએ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!