વાત્સલ્યમ્ સમાચાર
વિજાપુર જેપુર ગામે આંખોના મોતિયા નો મેડીકલ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના જેપુર ગામે ગાંધી જ્યંતિના ઉજવણી ના ભાગ રૂપે “શ્રી પ્રગતિ યુવક મંડળ” અને લાયન્સ ક્લબ ના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ૩૫૦ થી વધારે લાભાર્થીઑએ લાભ લીધો હતૉ. આ મેડિકલ કેમ્પમાં આંખોનું નિદાન કરી મૉતિયાના પણ ઓપરેશન પણ કરી આપવામા આવ્યો હતો જેમાં લાયન્સ ક્લબ તરફ થી આવેલા ડો હાર્દિક પટેલ તેમજ ડો કેતન દેસાઈ એ આ કેમ્પ માં સેવાઓ આપી હતી જેપુર ગ્રામજનો એ તેમજ આસપાસ ના લોકોએ કેમ્પ નો લાભ લીધો હતો