BANASKANTHAGUJARAT
કાંકરેજ વિધાનસભામાં યુરીયા ખાતરનો પુરતો જથ્થો આપવા બાબતે ધારાસભ્યની રજૂઆત.
કાંકરેજ વિધાનસભામાં યુરીયા ખાતરનો પુરતો જથ્થો આપવા બાબતે ધારાસભ્યની રજૂઆત.

કાંકરેજ વિધાનસભામાં યુરીયા ખાતરનો પુરતો જથ્થો આપવા બાબતે ધારાસભ્યની રજૂઆત.
કાંકરેજ વિધાનસભામાં ખેડૂત દ્વારા શિયાળુ પાકમાં ઘઉં,રાયડુ, તમાકુ,બટાકા,એરંડા,ડુંગળી વગેરે પાકોનું વાવેતર કરેલ છે. પરંતુ ખેડૂતોને પુરતા પ્રમાણમાં યુરીયા ખાતરનો જથ્થો મળી રહ્યો નથી.અને તે પાકો યુરીયા ખાતર વગર થઈ શકે તેમ નથી. જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે.તો ખેડૂતોને પુરતા પ્રમાણમા ખાતર મળે રહે તે માટે યુરીયા ખાતરનો પુરતો જથ્થો આપવા કાંકરેજ ધારાસભ્ય અમૃત ઠાકોરે કૃષિ અને ખેડૂત કલ્યાણ, પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર દ્વારા રજૂઆત કરાઈ..
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530