MORBIMORBI CITY / TALUKO

મોરબી જીલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા બેઠક નું આયોજન

મોરબી જીલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા જૂના શિશુ મંદિર ખાતે બેઠક નું આયોજન કરેલ હતું જેમાં ગાંધીનગર થી કિસાન સંઘ ના પ્રતીનીધી શ્રી ભીખા દાદા ની અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા ના અધ્યક્ષ શ્રી જીલેશ ભાઈ કાલરીયા દ્વારા સદસ્યતા અભિયાન ની મીટીંગ લેવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લા ના બધા તાલુકા ના હોદેદારો હજાર હતા આવનાર દિવસોમાં મોરબી જિલ્લા મા કિસાન સંઘ નો વ્યાપ વધે અને ખેડૂતો ને પડતી મુશ્કેલી કઈ રીતે સરકાર સુધી પહોંચાડી શકાય એ દિશામાં બધા કાર્યકર્તા માહિતગાર કર્યા હતા.

MORBI: મોરબીમાં આખરે અહીં કયારે બનશે સારો રોડ ..? : પ્રજામાં આક્રોશ

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!