GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના બેલા ગામની સીમમાં જુગાર રમતા ૨ પત્તા પ્રેમીઓ ઝડપાયા

MORBI:મોરબીના બેલા ગામની સીમમાં જુગાર રમતા ૨ પત્તા પ્રેમીઓ ઝડપાયા
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બેલા ગામની સીમમાં રોસાબેલા કારખાનાની સામે આવે બાવળની કાંટમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલ હિતેષભાઈ કરશનભાઇ બથવાર ઉવ.૨૧ તથા રોહિતભાઈ દેહાભાઈ પરમાર ઉવ.૨૨ બંને રહે.મોટી મોલડી તા.ચોટીલા જી.સુ.નગરવાળાની અટક કરવામાં આવી હતી, પોલીસે રેઇડ દરમિયાન રોકડા રૂ.૨,૫૦૦/- કબ્જે કરી બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










