MORBI:મોરબી જુગાર રમતા ૪ ઇસમો ઝડપાયા

0
58
વાત્સલ્યમ્ સમાચાર

મોરબી જુગાર રમતા ૪ ઇસમો ઝડપાયા

MORBI CITY A DIVISION POLICE 11

મોરબી વાવડી રોડ સોમૈયા સોસાયટીની સામે આવેલ સતનામ કોમ્પલેક્ષ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો અરમાનભાઈ સલીમભાઈ બુધીયા ઉ.વ.૨૧ રહે વાવડી રોડ મીલન-૩ મોરબી, અફઝલભાઈ સલીમભાઈ મકવાણા ઉ.વ.૨૨ રહે પંચાસર રોડ મમદસલીમ વાળી મસ્જીદ પાસે મોરબી, લક્ષ્મણભાઈ ગોકળભાઈ ટોટા ઉ.વ.૨૮ રહે વાવડી રોડ ભગવતીપરા મોરબી, પંકજભાઈ નરોતમભાઈ સાલવાણી ઉ.વ.૧૯ રહે મહેંદ્રપરા શેરી નં.૧૨ મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૫,૫૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews