મોરબીના શિક્ષણવિદની FFE ટ્રસ્ટના ફેસીલેટર તરીકે નિમણુંક

0
25
વાત્સલ્યમ્ સમાચાર

મોરબીના શિક્ષણવિદની FFE ટ્રસ્ટના ફેસીલેટર તરીકે નિમણુંક

બેંગ્લુરુનું ફાઉન્ડેશન ફોર એક્સલેન્સ ઈન્ડીયા ટ્રસ્ટ સમગ્ર ભારતના તેજસ્વી વિદ્યાર્થીઓને જ્યા સુધી અભ્યાસ કરે ત્યાંસુધી પ્રતિવર્ષ 50000 રુ સ્કોલરશિપ આપે છે આ ટ્રસ્ટના ગુજરાતના ફેસિલેટર તરીકે મોરબીના યુવા શિક્ષણવિદ રવીન્દ્રભાઈ ત્રિવેદીની નિમણુંક કરવામાં આવી છે.

IMG 20230912 WA0055
રવીન્દ્રભાઈ સક્રિય રીતે ભારતીય વિચાર મંચ, ભારત વિકાસ પરિષદ, સમસ્ત બ્રહ્મસમાજ, સૌરાષ્ટ્ર એકેડેમીક એસોસિએશ, મોરબી એકેડેમીક એસોસિએશન સાથે સંકળાયેલા છે આ નવી જવાબદારી મળવાથી તેઓને ચોમેરથી અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે.

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here