મોરબી જિલ્લા ખાતે માનદ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટની નિમણુક કરવાની હોય રસ ધરાવતા નાગરિકોએ અરજી કરવી

0
36
વાત્સલ્યમ્ સમાચાર

મોરબી જિલ્લા ખાતે માનદ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટની નિમણુક કરવાની હોય રસ ધરાવતા નાગરિકોએ અરજી કરવી

જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ વીશે વધુ માહિતી મેળવવા homeguards.gujarat.gov.in વેબસાઇટનો સંપર્ક કરવોIMG 20230915 WA0043

મોરબી જિલ્લા ખાતે માનદ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ મોરબીની જગ્યા ભરવાની થતી હોઇ આ અંગે રસ ધરાવતા નાગરિકોને જિલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડઝ કચેરી, રચના સોસાયટી, બ્લોક નં.૨૨/એ, શોભેશ્વર રોડ, મોરબીના સરનામે તા.૨૫/૦૯/૨૦૨૩ સુધીમાં બાયોડેટા સાથે સ્વયંસ્પષ્ટ અરજી આધાર પૂરાવા સાથે મોકલી આપવાની રહેશે. આ અંગેની વધુ માહિતી મેળવવા હોમગાર્ડઝની વેબસાઇટ homeguards.gujarat.gov.in નો સંપર્ક કરવા ઇ.ચા.નાયબ પોલીસ અધિક્ષક મુ.મ.અને જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ મોરબી પી.એ.ઝાલાની યાદીમાં જણાવાયું છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here