મોરબીમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ નિમિતે દાદાની ધરપૂજા કરવામાં આવી

0
22
વાત્સલ્યમ્ સમાચાર

મોરબીમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ નિમિતે દાદાની ધરપૂજા કરવામાં આવી

પર્વાધિરાજ પર્યુષણ ચાલુ હોય અને તેમા પરમ પૂજય પંન્યાસ પ્રવર ગુરુ દિવ્યયશ વિજયજી મહારાજ સાહેબ ના સાનિધ્ય માં શ્રી ધર્મનાથ જૈન બેન્ડ બાજા ગ્રુપ દ્વારા જૈન સંજયભાઇ એમ.શેઠ(સંજય કેટરસ્ વાળા) દરબારગઢ મોટાદેરાસર થી ભગવાન ને વાજતે ગાજતે ધરે પધરામણી કરી ભગવાનને પક્ષાલપુજા.વાસક્શેપ પુજા.ચંદનપુજા તેમજ જૈન ધર્મ માં થતી પુજા વિધિ સાથે મોરબી જૈન સંધના આગેવાનો તેમજ ધર્મનાથ મિત્ર મંડળ ના ભાવિક ભક્તો ને દાદા ની ધરપુજા કરાવેલIMG 20230914 190353

સંજયભાઇના બહેન સરલાબેન નીતીનકુમાર તન્તા જે વિકલાંગ છે અને તેમનુ પર્વ પજુશણતપ ચાલતું હોય અને પગે વિકલાંગ હોવાને કારણે ગુરૂભગવ.પરપુજ્ય પંન્યાસ પ્રવર દિવ્યયશ વિજય મહારાજ સાહેબ ની યાજ્ઞાના થી મોરબી જૈન દરબારગઠ જૈનસધના આગેવાનો તેમજ .ખાસ કરીને દીવ્યેશભાઈ નીલેશભાઈ નીશરગભાઈ.તેમજ.સંધના આગેવાનો ભગવાનને વાજતે ગાજતે. ભીખાલાલ કેશવજી મકવાણા ના ધરે ભગવાનની ધર પુજા મોરબી માં પહેલીવખત ધરપુજા કરાવી એક અનોખો સંકેત માં આપણા ધરમાં કોયવ્યકતી નો ચાલીશકતુ હોય ઉમરના હીસાબે તેમજ કોઈ અન્ય બીમારી ના કારણો સર દેરાસરમા પુજા કરવા નો જયશકતુ હોય તે તેપરીવાના ધરે જય ભગવાનની ધરપુજા કરાવવી તે શકેત ગુરુજી મોરબી જૈન સમાજ ને એક સુદર પ્રેરણા દાયક વીચાર આપી આજે સંજય ભાઈ શેઠ ના ધરે ધરપુજા કરાવી.અને ખાસ કરીને ર્પવધીરાજ પજુસણમા આ નીયમ આપ્યોIMG 20230914 190336

તા-૧૪-૦૯-૨૦૨૩ ગુરુવાર ના રોજ અને પર્વ પર્યુષણ માં એક અનોખી ભક્તિ કરવાનો‌ લાભ મળેલ અમારા ધરે ભગવાનની દયાબેન મહીપતલાલ શેઠ..નેહલ એસ શેઠ .કાવ્યા.એસ શેઠ. તેમજ ભગવાનની અનોખી પધરામણી કરી ધરપુજા કરવાના મોરબી સુખડીયા સમાજ ટ્રીસ્ટી શેઠ શ્રી સંજયભાઈ એમ (સંજય કેટરસ્ વાળા) ની ખુબ ખુબ અનુમોદના કરે છે

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here