Halvad હળવદ વિદેશી દારૂ બીયરના ટીન સાથે ઈસમ ઝડપાયો

0
67
વાત્સલ્યમ્ સમાચાર

Halvad હળવદ વિદેશી દારૂ બીયરના ટીન સાથે ઈસમ ઝડપાયો

હળવદ: હળવદ તાલુકાના ખોડ ગામે ખોડ રણની કાઠીના રણના રસ્તેથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.halvad police station 023file 8

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ખોડ ગામે ખોડ રણની કાઠીના રણના રસ્તેથી આરોપી પ્રહલાદભાઈ બચુભાઈ સુરેલા (ઉ.વ.૩૫) રહે. અંજાર તા. ધાંગધ્રા જી. સુરેન્દ્રનગરવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૮ તથા બીયર ટીન નંગ -૬૦ કુલ કિં રૂ.૧૧૪૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ. ૫૦૦૦ ગણી કુલ કિં રૂ.૧૬૪૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews