MORBIMORBI CITY / TALUKO

વાંકાનેર ના રાણેકપર પ્રાથમિક શાળામાં પતંગોત્સવની ઉત્સાહભેર ઉજવણી

વાંકાનેર ના રાણેકપર પ્રાથમિક શાળામાં પતંગોત્સવની ઉત્સાહભેર ઉજવણી


આજરોજ રાણેકપર પ્રાથમિક શાળામાં મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી. *મકરસંક્રાંતિ એટલે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ* આ પર્વ દર વર્ષે ૧૪મી જાન્યુઆરી ઉજવાય છે ગુજરાતી તળપદી ભાષામાં તેને *ખીહર* ના નામથી પણ ઓળખાય છે. બાળકો શાળામાં ભણતા ભણતા જ્ઞાન સાથે આપણી સંસ્કૃતિને વાગોળતા શીખે તે હેતુને ધ્યાનમાં રાખી રાણેકપર પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા સામુહિક પતંગોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં શાળાના તમામ બાળકોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!