વાત્સલ્યમ્ સમાચાર
ટંકારા તાલુકા લજાઈ ગામના માનસ મહેન્દ્રભાઈ વામજા (ઉ વ૧૦)નું તારીખ ૧૮/૧/૨૦૨૨ ના રોજ દુઃખ અવસાન થયેલ છે
તેમનું બેસણું તા ૨૧/૧/૨૦૨૩ શનિવાર સવારે ૯ થી ૧૧ વાગ્યે રાખેલ છે તેમના નિવાસ સ્થાને મારુતિ નગર સોસયટી લજાઈ રાખેલ છે વિઠલભાઈ હરજીભાઈ વામજા દલસુખભાઇ બાવાભાઈ વામજા અંબારામભાઇ બાવાભાઈ વામજા ના જયશ્રી કૃષ્ણ