GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:કાંતિભાઈ મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિયેશન પ્રમુખ એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી ના ઓપનિંગ મેચનો પ્રારંભ કરાવ્યો

કાંતિભાઈ મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિયેશન પ્રમુખ એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી ના ઓપનિંગ મેચનો પ્રારંભ કરાવ્યો

નિશાંત જાની જે મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન ના હેડકોચ તરીકે કાર્યરત છે અને હાલમાં તેમને મોરબીના ક્રિકેટ પ્લેયર્સ ને મેચ રમવા માટેનું ગ્રાઉન્ડ બનાવ્યું જેથી મોરબીના ક્રિકેટરો માટે વધારે ડેવલપ કરી શકે અને ધારાસભ્ય કાંતિભાઈ એ ગ્રાઉન્ડ ના ઓપનિંગ મેચમાં હાજરી આપી હતી

મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન ની ટીમ જ્યાં 3 ટુર્નામેન્ટ માં ચેમ્પિયન થઈને કવોલીફાય થઈ અને એલિટ ગ્રુપમાં આવી છે અંડર 19, અંડર 23 અને સિનિયર ટીમ ત્યાં કાંતિભાઈએ કોચ પ્લેયર અને સપોર્ટ સ્ટાફ અને પેરેન્ટસ ને ધન્યવાદ આપ્યા છે કે આવી ને આવી રીતે મોરબી ક્રિકેટ એસોસિયેશન ના પ્લેયર પ્રગતિ કરતા રહે.વધુમાં કાંતિભાઈ એ જણાવ્યું હતું કે મોરબી પાસે નિશાંત જાની કોચ છે જે અત્યારે સૌરાષ્ટ્ર અંડર 19 અને અંડર 23 વુમેન્સ ક્રિકેટ ટીમના હેડ કોચ છે અને વેસ્ટ ઝોન (બીસીસીઆઇ)ના સિનિયર ટીમના પણ હેડકોચ છે તો મોરબી ની ટીમ અને પ્લેયર વધુ આગળ વધે એના માટે શુભેચ્છા પાઠવી હતી.

MORBI: મોરબીમાં આખરે અહીં કયારે બનશે સારો રોડ ..? : પ્રજામાં આક્રોશ

[wptube id="1252022"]
Back to top button