GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:જાગા સ્વામી મિત્ર મંડળ દ્વારા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે મહા આરતી નું આયોજન

MORBI:જાગા સ્વામી મિત્ર મંડળ દ્વારા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે મહા આરતી નું આયોજન

જાગા સ્વામી મિત્ર મંડળ મોચી સમાજ મોરબી દ્વારા મોચીમંદિર ખાતે હિન્દુ સમાજ ના પરિવારજનો અને રામ ભક્તો દ્વારા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે મહા આરતી નું આયોજન બપોરે 12:20 મિનિટે કરવામાં આવેલ.આ મહાઆરતી માં મોટી સંખ્યા માં રામ ભક્તો જોડાયા હતા.આ મહા આરતી માં વિશ્વ હિન્દુ પરિષદ ના હસુભાઈ પંડ્યા અને અનિલભાઈ ઉપસ્થિત રહ્યા હતા.આરતી બાદ રામ ધુન અને પ્રસાદ નું વિતરણ કરવામાં આવેલ.

MORBI: મોરબીમાં આખરે અહીં કયારે બનશે સારો રોડ ..? : પ્રજામાં આક્રોશ

[wptube id="1252022"]
Back to top button