GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ભાજપ મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ કરવામાં આવ્યો

MORBI:મોરબી ભાજપ મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ કરવામાં આવ્યો
જેમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારી ભાઈઓ અને અને રિટાયર્ડ આર્મી મેન શ્રી સહદેવસિંહ ઝાલા સાહેબ ને મહિલા મોરચા ના જિલ્લા પ્રમુખ શ્રી ભાવનાબેન કૈલા,શહેર ઉપાધ્યક્ષ આરતીબા રાણા, શહેર મહિલા મોરચા ના પ્રમુખ શ્રી અલ્પાબેન કક્કડ, મહામંત્રીશ્રી જયશ્રીબેન વાઘેલા જિલ્લા ઉપપ્રમુખ ભાવનાબેન બદરકિયા, સહિત ના કારોબારી સભ્યો ભૂમિબેમ ભટ્ટ, શ્રદ્ધાબેન પટેલ, યોગીતાબેન ઝાલા,સરલાબેન રlચ્છ,હેતલબેન ખારેચા દ્વારા રાખડી બાંધી ભાઈ બહેન ના પવિત્ર તહેવાર ની ઉજવણી કરવામાં આવી હતી






