GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી આમ આદમી પાર્ટીના યુવા નેતા પરિમલ કૈલા દ્વારા પટેલનગર અને ખોડિયાર પાર્કના બિસ્માર રસ્તાઓ લઈને કમિશનરને લેખિતમાં રજૂઆત 

 

MORBI:મોરબી આમ આદમી પાર્ટીના યુવા નેતા પરિમલ કૈલા દ્વારા પટેલનગર અને ખોડિયાર પાર્કના બિસ્માર રસ્તાઓ લઈને કમિશનરને લેખિતમાં રજૂઆત

 

 

મોરબી આમ આદમી પાર્ટીના યુવા નેતા પરિમલ કૈલા દ્વારા પટેલનગર અને ખોડિયાર પાર્કના દશકાથી બિસ્માર હાલતમાં રહેલ રસ્તાઓ માટે MMC કમિશનર શ્રીને રજૂઆત કરવામાં આવી.

મોરબી શહેરના જૂના સીમાંકન મુજબ વોર્ડ નંબર 12માં આવતી મુખ્ય સોસાયટીઓ પટેલનગર અને ખોડિયાર પાર્ક સોસાયટીના મુખ્ય આવક જવાના અને અન્ય પેટા રસ્તાઓ દશકાથી બિસ્માર હાલતમાં પડેલ હોય સોસાયટીના લોકોને રોજે રોજ હાલાકી ભોગવી પડે છે અને અત્યંત ખરાબ હાલત હોવાથી ઠેર ઠેર ખાડા ટેકરા થઈ ગયેલ છે. આ બાબતે સરકારી ધારા ધોરણ મુજબ આવનારા પ્રજાહિતના પ્લાનિંગમાં આ રોડ રસ્તાઓનું સમારકામ અને નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!