વાત્સલ્યમ્ સમાચાર
મોરબી સ્વ.રમીલાબેન રમણીકલાલ રાવલ દુઃખ અવસાન/ બેસણું
મોરબી નિવાસી ગં સ્વ રમીલાબેન રમણીકલાલ રાવલ તે સ્વ રમણીકલાલ દલપતરામ રાવલ ના પત્ની, હિતેષભાઇ તથા દક્ષેશભાઈ(ટીનામારાજ )તથા શૈલેષભાઇ ના માતુશ્રી,ઉદયભાઈ તથા ,મયુર ભાઇ તથા ક્રિસભાઈ ના દાદી માં હસુભાઈ તથા પ્રફુલભાઇ ના ભાભી નુ તારીખ ૧૮/૧૧/૨૦૨૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગત નું બેસણું તારીખ ૨૦/૧૧/૨૦૨૩સોમવાર ના રોજ઼ બપોરે ૩થી ૫ રાખેલ છે નિવાસ સ્થાન :દક્ષેશભાઇ રાવલ (ટીનામારાજ )શકત સનાળા, ગોકુલ નગર, કાલભૈરવ નું મંદિર.