વાત્સલ્યમ્ સમાચાર
મોરબી સિવિલ હોસ્પિટલમાં માં ડિલિવરી વોર્ડ માં શુદ્ધ ઘી નો શીરો ખવડાવવા માં આવ્યો.
શ્રાવણ મહિના ના છેલા દિવસ
અમાસ નિમિત્તે આજે માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથામોરબી સિવિલ હોસ્પિટલમાં માં ડિલિવરી વોર્ડ માં શુદ્ધ ઘી નો શીરો ખવડાવવા માં આવ્યો. ગૌ સેવા ના સ્થાપક અલ્પા બેન કક્કડ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં માં ડિલિવરી વોર્ડ માં શુદ્ધ ઘી નો શીરો ખવડાવવા માં આવ્યો.
અલ્પાબેન કકડ ઘણા સમયથી સામાજિક સેવા કરી રહ્યા છે જેમાં પશુઓને ઘાસચારાની સાથે સાથે કોઈપણ પ્રકારના પ્રસંગો દરમિયાન વધેલ ભોજનને જરૂરત મંદ સુધી પહોંચાડવાનું નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે