હિન્દુ ચિંતક નેતાઓ આવો હળવદમાં હિન્દુ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા માટે લાકડાઓ ના હોવાના કારણે મૃત દેહ અડધી કલાક સુધી સ્મશાનમાં રહ્યું!!!
મોરબી જિલ્લા પંથકમાં હિન્દુ હિતની સાથે હક અધિકાર અને સમાજ ચિંતક ની વાતો કરનાર ઘણી બધી સંસ્થાઓ અને ઘણા બધા હિન્દુ ચિંતક નેતાઓ ચૂંટણી વખતે સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી સત્તાઓ પ્રાપ્ત કરે છે ત્યારે મોરબી જિલ્લા પંથકમાં હિન્દુ સ્મશાન મા અંતિમ સંસ્કાર માટે લાકડાવો સ્મશાનમાં ન હોવાના કારણે હિન્દુ સમાજના મૃતદેહ ને અંતિમ સંસ્કાર આપતી વખતે હાલાકી અનુભવી રહ્યા છે આવું જ કંઈક મોરબી જિલ્લાના હળવદ ખાતે હિન્દુ સમસાનમાં લાકડા ના અભાવે મૃતદેહ ને અગ્નિસંસ્કાર આપવા માટે લાકડાના અભાવે અડધો કલાક સમશાન યાત્રામાં હિન્દુ સમાજના લોકો લાકડાની શોધમાં લાગી ગયા હતા પરંતુ હિન્દુ હિત હિંદુ હક હિંદુ અધિકાર હિન્દુ ચિંતક બની બેઠેલા હો હિન્દુ સમાજની સામાન્ય સમસ્યાઓને હલ કરવાની સાથે હિન્દુ સમાજને શિક્ષણ ક્ષેત્રે રોજગાર ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે હિન્દુ સમાજનો વિકાસ કરવામાં તકવાદી નેતાઓ નિષ્ફળ રહ્યા છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી માત્ર ચૂંટણી ટાણે હિન્દુ મુસ્લિમના મુદ્દાઓ જગાડી સત્તા પ્રાપ્ત કરનાર તકવાદી નેતાઓએ હિન્દુ આશ્રમો હિન્દુ ગૌશાળાઓ અને હિન્દુ સ્મશાનમાં મુલાકાત કરી હિન્દુ સમાજની સમસ્યાઓનો અંત લાવવો જોઈએ એ ખરા તે હિન્દુ ચિંતક કહેવાય બાકી ચૂંટણી ટાણે દેખાવ પ્રદર્શન કરી હિન્દુને મત બેક પૂરતો ઉપયોગ કરનારા નેતાઓ ને ઓળખી લેવાની હિન્દુ સમાજ ની દ્રષ્ટિ ચૂંટણી ટાણે જ્ઞાતિ જાતિના મન ભેદ આઈ એમ સમથીંગ ઈગો ના કારણે પ્રતિષ્ઠ પ્રમાણિક સમાજ ચિંતક પ્રજા ચિંતક નેતાઓ ને ઓળખી શકી ન હોય તેના પરિણામે આજની તારીખે ગૌ શાળાઓમાં હિન્દુ આશ્રમોમાં અને સ્મશાનોમાં લાકડા સહિત ઘણી બધી સુવિધા નો અભાવ રહ્યો છે એ સમાજ ચિંતકોએ ભૂલવું ન જોઈએ