વાત્સલ્યમ્ સમાચાર
કોમી એકતાના પ્રતીક વિરમગામ ખાતે હજરત ગજીયાપીર નો ઉર્ષ મુબારક ઉજવાયો
વિરમગામ શહેરના રેલવે યાર્ડ મા આવેલા કોમી એકતાના પ્રતીક સમા હજરત ગજીયાપીર (ર.અ)નો ઉર્ષ મુબારક મુસ્લિમ ચાંદ શાબાન 12 ગત તારીખ 5-3-2023 રવિવારના રોજ નમાજે જોહરબાદ સંદલ મુબારક ત્યારબાદ નિયાઝ તકસીમ કરવામાં આવેલ આ ઉર્ષ મુબારક ને સફળ બનાવવા દરગાહ શરીફ ના ખાદીમ મદારી મુસ્તાકઅલી ખાદીમ મદાર ફારૂકબાપુ, ગુલામ મહીયુદીન અને મસ્તાનબાવા ના ખાદીમ મુસ્તુફા બાપુ તેમજ તમામ ખિદમતગાર અને સમગ્ર વિસ્તારના સ્થાનિક લોકો હિન્દુ મુસ્લિમ એકતા ના પ્રતીક હજરત ગજીયાપીર ર.અ ના ઉર્ષ મુબારક મા હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવેલ.
રિપોર્ટ..ફારૂક મદાર