MORBIMORBI CITY / TALUKO

WANKANER:વાંકાનેર કુવાડવા મતવિસ્તારમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો “મન કી બાત” કાર્યક્રમ લાઈવ નિહાળયો

WANKANER:વાંકાનેર કુવાડવા મતવિસ્તારમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો “મન કી બાત” કાર્યક્રમ લાઈવ નિહાળયો

“વાંકાનેર કુવાડવા મતવિસ્તાર પંથકમાં 35 બુથ પર એક સાથે અનેક માનવ મેદની મન કી બાત લાઈવ કાર્યક્રમ માં ભાગ લીધો”


સમગ્ર દેશ ભરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા “મન કી બાત” લાઈવ પ્રસારણ નિહારવા સમગ્ર દેશવાસીઓ ની જન્મેદની એ લાઈવ પ્રસારણ મન કી બાત કાર્યક્રમ માં ભાગ લીધો છે ત્યારે વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એ પણ મન કી બાત લાઈવ પ્રસારણ નો સ્વાદ માણીયો હતો આ લાઈવ કાર્યક્રમ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિવિધ યોજનાઓ અને આજના આધુનિક યુગમાં પ્રજા લક્ષી કાર્યો અંતર્ગત લાઈવ મન કી બાત પ્રસારણ અંતર્ગત શેર કરી હતી તેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના ચાહકો મતદારો અને ધારાસભ્ય સંસદ સભ્યો કાર્ય કરો વગેરે આ કાર્યક્રમ અંતર્ગત લાઈવ પ્રસારણ મન કી બાત કાર્યક્રમ નિહારીયો હતો જેમાં 35 બુથ માં જુદા જુદા વિસ્તારોમાં મતદારો કાર્યકરો દ્વારા લાઈવ મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો તેમાં વાંકાનેર કુવાડવા પંથકના યુવાનો કાર્યકરો હોદ્દેદારો મતદારો સહિત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મન કી બાત લાઈવ પ્રસારણ માં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નિહાળી રહી હોય તે તસવીરમાં દ્રશ્યમાન થાય છે તસવીર અહેવાલ આરીફ દિવાન મોરબી

MORBI: મોરબીમાં આખરે અહીં કયારે બનશે સારો રોડ ..? : પ્રજામાં આક્રોશ

[wptube id="1252022"]
Back to top button