DEDIAPADANARMADA

દેડીયાપાડા મોવી વચ્ચે ભારે વરસાદના કારણે નાળુ તૂટી ગયું હતું જે છ માસ બાદ પણ નાં બનાવતાં ભારે વાહનો માટે રસ્તો બંધ રહેતાં વેપારી આલમ માં ભારે નારાજગી.


તાહિર મેમણ : કાયદા નાં જાણકાર વકીલ દ્વારા જણાવ્યુ કે કોઈપણ સ્ટેટ હાઇવે માત્ર એક માસ માટે જ બંધ કરી શકાય છે પરંતુ ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે જોડતો રસ્તો છ માસ થી બંધ મોટો ટ્રકો ટેમ્પા નાં ભાડા બમણા થઈ ગયા
પ્રાપ્ત વિગત મુજબ વિગત ચોમાસામાં ભારે વરસાદના કારણે મુવી દેડીયાપાડા વચ્ચેનું એક નાનકડા નાળાનું ધોવાણ થયું હતું જેના કારણે તાત્કાલિક અસરથી ભારે વાહનો બંધ કરી દેવા મા આવ્યા હતા અને છતાં પણ સ્ટેટ હાઇવે નાં સત્તાવાળા ઓ નું પેટનું પાણી નથી હાલતું હજુ પણ આ રસ્તો મોટાં વાહનો માટે બંધ હાલત માં છે જેના કારણે દેડીયાપાડા સાગબારા સેલંબા અને મહારાષ્ટ્ર નાં મોટાં વાહનો ને 40 કિમી નેત્રંગ થી ફરીને જવું પડે છે જેથી માત્ર જિલ્લામાંથી જ આવતો કોઈ પણ જથ્થો દેડીયાપાડા સાગબારા ખૂબ જ મોંઘા ભાવે મળે છે કારણ કે 40 km માં ફેરાવો એમાં ખૂબ જ ડીઝલ સમય નો વ્યય થાય છે અને જીલ્લા નું અંતર વધી જાય છે છતાં પણ સ્તરે હાઇવે નાં પીડબ્લ્યુડીના સત્તાવાળાઓ દ્વારા આ રોડ ચાલુ થાય તે વખતે કોઈ ધ્યાન ન આપવામાં આવતા વેપારી આલમ માં રોષની લાગણી ફેલાય છે અને આ જ રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પણ મુખ્ય રસ્તા હોવાથી તાત્કાલિક ધોરણે આ નાળાનું રીપેર કરીને આ રોડ ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે આ બાબતે પી ડબ્લ્યુ ડી ના સત્તાવાળા ઓ દ્વારા જીલ્લા સમાહર્તા ને પણ ગેરમાર્ગે દોરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેથી આ જાહેરનામું પણ તાત્કાલિક બંધ કરાવી તાત્કાલિક ધોરણે આ રોડનો નાડો નું કામ કરાવવામાં આવવું જોઈએ તેવી માંગ પ્રબળ બની છે
અત્રે પણ ઉલ્લેખનીય છે આ રોડ પરથી માત્ર પેસેન્જર વાહનો અને ગુજરાત સરકારની પેસેન્જર બસ જ જાય છે તે સિવાય રાત્રિના સમયે રાત્રિના અંધકારનો લાભ લઈને મોટા વાહનો પણ આ રોડ પરથી પસાર થાય છે જેમાં કેટલાક જવાનો રોકડી કરીને પણ મોટા વાહનોને રાત્રે કરાવે છે આમ કેટલાક જાણ ભેદો આ રોડ નો લાભ લે છે અને મોટાભાગના લોકો વંચિત રહે છે જેથી આ ફરિયાદ ઊભી થવા પામી છે

Box 1 સામાન્ય રીતે સ્ટેટ હાઇવીને પંદર દિવસથી એક મહિના સુધી જ માત્ર બંધ કરી શકાય છે અને કલેક્ટર જેવા સત્તાધિકારીને પણ જાહેરનામું પ્રગટ કરી એક માસ સુધીનો જ કોઈપણ સ્ટેટ હાઇવે નો માર્ગ બંધ કરી શકાય છે કે જેથી આ છેલ્લા છ માસ ઉપરથી આ સ્ટેટ હાઇવે બંધ છે જેના કારણે ભારદારી વાહનો ને બમણો ખર્ચ સહન કરવાનો વારો આવે છે અને સમયનો વ્યય થાય છે જેથી મોંઘવારીમાં પણ વધારો થાય છે
દેડીયાપાડા મોવી રોડ માં તારીખ 9 7 2022 ના રોજ વરસાદી પાણીના કારણે રસ્તો ધોવાઈ ગયો. ગત ચોમાસામાં ચાલુ વરસાદે લાઈટ વાહનો અવરજવર કરવા રીપેરીંગ કરેલ છ માસ થવા છતાં હવે ભારદ્દારી વાહનો ચાલુ કરવા માટે રોડ અને બાંધકામ વિભાગ દ્વારા હજુ આળસૂ ખંખેરી નથી અને આ રોડ પર વાહનો ભારધારી ના જઈ શકે માટે માટે બેરીકેટેડ ઉભી કરેલ છે પરંતુ ખાટલે મોટી ખોડ એવી છે કે પોલીસ કેટલાક વાહનોને જવા દે છે અને બીજી તરફ આ પોઇન્ટ પર પણ રહેતા સુરક્ષા કર્મચારીઓ પોતાનું ખિસ્સું ભરવા માટે અકસ્માત થાય તેવી રીતે વાહનોની આડા સુધી રાખી લોકોને અકસ્માત સાથે ભેટવા માટે મજબૂર કરી રહ્યા છે

એડવોકેટ હિતેશ દરજી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!