DEDIAPADANARMADA

ડેડીયાપાડા તને વધારે જમીન જોઇએ છે કહી પિતરાઈ પર લાકડીના સપાટ વડે માર મારતા શરીર ના ભાગે ઈજા પહોંચાડી

ડેડીયાપાડા તાલુકાના ટીલીપાડા ગામે કુટુંબિક ભાઈ એ એક ભાઇ પર લાકડી ના સપાડા થી માર મારતા શરીર ના ભાગે ઈજા પહોંચાડી ફેક્ચર કર્યું પોલીસે ipc. ની કલમ.504.506એ.323.325 હેઠળ ગુનો નોંધી આરોપી ની ધરપકડ કરી.

તાહિર મેમણ : ડેડીયાપાડા તાલુકાના ટીલીપાડા ગામ ખાતે બે કુટુંબિક ભાઈઓ વચ્ચે જમીન બાબતે ઝઘડા ચાલતા આરોપી કુવરજીભાઈ ગુલાભાઈ વસાવા એ પોતાના હાથમાં લાકડાનો સપાટો લઈ આવી મને કહેવા લાગેલ કે તને રોજગાર ગામની સીમમાં આવેલ ખેતરમાં તને વધારે જમીન જોઈએ છે તેમ કહી મને આ બહેન સમાન ગંદી ગાળો પોતાના હાથમાં લાકડાના સપડા વડે મને જમણા ખભા પર બે ત્રણ લાકડાના સભામાં મારી દીધેલ હતા અને એક લાકડાનો સપાટો માથાના ભાગે મારી દીધેલ હતો અને કહેતો હતો કે હવે પછી વધારે જમીન માંગીશ તો તને જાન થી મારી નાખીશ તેવી ધમકીઓ આપી આરોપી ફરાર થયો હતો જેની જાણ પુત્ર ને થતા પિતાને સારવાર અર્થે 108 મારફતે ડેડીયાપાડા સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી ગંભીર હાલત જણાતા રાજપીપળા ખાતે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં વધુ તપાસ થતા ફરિયાદીના માથામાં ભાગમાં તેમ જ ખભાના ભાગમાં ફેક્ચર કર્યાની વિગતો સામે આવી હતી જેની નોંધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે આપતા ડેડીયાપાડા પોલીસે IPC. 504 ની કલમ મુજબ સુલેશ શાંતિ ભંગ કરવા માટે ઉશ્કેરણી કરવી કે ગાળો આપવી સાથે જ IPC કલમ.506(એ) મુજબ જાનથી મારી નાખવાની ધમકી આપવા મહાવ્યથા કે મિલકતનો નાશ કરવો સાથે જ IPC કલમ.323 મુજબ સ્વેચ્છા પૂર્વક વ્યથા કરવા માટે તથા IPC કલમ. 325 સ્વેચ્છા પૂર્વક મહાવ્યથા કરવા માટે તીષ્ણા હથિયાર નો ઉપયોગ કરવા બાબતે ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરતા આરોપી કુવરજીભાઈ ગુલાભાઈ ની ધરપકડ કરવામાં આવી છે

Back to top button
error: Content is protected !!