DEDIAPADANARMADA

ડેડીયાપાડા જન સેવા એજ પ્રભુ સેવા ” ના સૂત્ર ને સાર્થક કરતા યુવાનો

જન સેવા એજ પ્રભુ સેવા ” ના સૂત્ર ને સાર્થક કરતા યુવાનો

દેડિયાપાડા તાલુકો અતિપછાત વિસ્તાર ગણાય છે આ અતિપછાત વિસ્તારમાં ઘણી બધી સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા આ પછાત વિસ્તારના ગરીબ દર્દીઓને અવાર નવાર નાની મોટી સહાય કરતા રહેતા હોય છે.
એવા સમયે હાલમાં જ નવું નવું બનેલું 25-30 યુવાનોનું ” 07 કિંગ ” ગ્રુપ દેડિયાપાડા ના યુવાનો દ્વારા દેડિયાપાડા સરકારી હોસ્પિટલ ખાતે 07 કિંગ ગ્રુપ તરફથી સરકારી હોસ્પિટલ ખાતે ફ્રુટ અને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું.. આ ગ્રુપ સમાજ સેવા કરવા માટે બનાવામાં આવ્યું છે.
કોઈ પણ નાનામોટા કામ કરવાનું આવશે તો ગ્રુપ નાં દરેક મેમ્બર સાથે મળી ને કરશું.
ગ્રુપ ને સહકાર આપવા વડીલો, ભાઈઓ અને બહેનો ને અપીલ કરું છું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!