નાના રોઝદાર : હાજરા નઈમએહમદ ખત્રી એ ચાર વર્ષની ઉંમરે પહેલો રોઝો રાખી ખુદાની બંદગી કરી

0
18
વાત્સલ્યમ્ સમાચાર

નાના રોઝદાર : હાજરા નઈમએહમદ ખત્રી એ ચાર વર્ષની ઉંમરે પહેલો રોઝો રાખી ખુદાની બંદગી કરી

રાજપીપલા : જુનેદ ખત્રી

હાલ મુસ્લિમ સમુદાયનો મહત્વનો અને પવિત્ર એવો રમઝાન માસ શરૂ થઈ ગયો છે લોકો તપતિ ગરમી માં પવિત્ર રમઝાન માસના રોઝા કરી રહ્યા છે ત્યારે નાના ભૂલકાઓ પણ તેમાંથી બાકાત નથી ગાંધીનગર રહેતા નઈમભાઈ ખત્રીના ૦૪ વર્ષીય પુત્રી હાજરા એ જીવન નો પ્રથમ રોઝો રાખી ખુદા ની બંદગી કરી તેમજ સમગ્ર વિશ્વ શાંતિ માટે ખાસ દુઆઓ કરી છેreceived 1882543152129437

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews