વાત્સલ્યમ્ સમાચાર
તાહિર મેમણ : આજ રોજ દેડિયાપાડા નાં પોલીસ સ્ટેશનનું તાલુકાના પ્રાંત અધિકારી આનંદ ઉકાણી દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવતા પી એસ આઇ સી ડી પટેલની હાજરીમાં તમામ પોલીસ કર્મચારીઓએ પ્રાંત અધિકારી નું સ્વાગત કર્યું પ્રાંત અધિકારી દ્વારા રજીસ્ટરો ચેક કરી હથિયારોના જુના પરવાના હોય તે ચેક કર્યા હતા સ્વચ્છતા સહિતની તમામ બ્રાંચ વિઝીટ લઈને ચેક કરી હતી અને જે બાબતે તેમણે પોલીસ સ્ટેશનમાં સારી કામગીરી છે તમામ બ્રાન્ચ ની વિઝીટ કરી જરૂરી સલાહ સૂચનો પણ આપ્યા હતા અને સંતોષ વ્યક્ત કર્યો હતો