વાત્સલ્યમ્ સમાચાર
વાંસદા તાલુકાના ઉપસળ ગામે એક વિશાળકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું..
વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ
વાંસદા તાલુકાના ઉપસળ ગામે ( મંદિર ફળિયું) એક વિશાળકાય અજગર પકડવામાં આવ્યો , મહેશ ભાઈ પ્રેમા ભાઈ ના ઘર પાસે દિવસ દરમિયાન અજગર ડાંગર (ભાત ) બાંધતા વખતે જોવા મળ્યો હતો ભાવેશ ભાઈ,રાહુલભાઇ, ધ્રુમિત ભાઈ, ત્યાં આવી અને સૌના સહિયારા પ્રયાસથી ભારે મેહનત પછી અજગર નું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું જેની અંદાજિત લંબાઈ 9 ફૂટ હતો. અજગર ને જંગલમાં છોડવામાં આવ્યો હતો.